CET - કોમન પ્રવેશ પરીક્ષા ટ્રેનિંગ સેન્ટર - ભાવનગર
✍️ સંપૂર્ણ અભ્યાસક્રમ કવરેજ: ધોરણ 5 અભ્યાસક્રમ ઉપરાંત ગણિત, અંગ્રેજી, બૌદ્ધિક ક્ષમતા અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોનું ઊંડાણપૂર્વકનું શિક્ષણ.
👨🏫 નિષ્ણાત ફેકલ્ટી: CET કોમન પ્રવેશ પરીક્ષા પ્રવેશ પરીક્ષાના માળખા અને પ્રશ્નપત્રોથી પરિચિત નિષ્ણાત શિક્ષકો દ્વારા માર્ગદર્શન.
⏳ નિયમિત મોક ટેસ્ટ અને મૂલ્યાંકન: સમયાંતરે પરીક્ષાનું આયોજન કરી વિદ્યાર્થીઓની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવે છે.
💡 વ્યક્તિગત ધ્યાન: દરેક વિદ્યાર્થીની જરૂરિયાત મુજબનું વ્યક્તિગત માર્ગદર્શન
જવાહર નવોદય અને સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા ટ્રેનિંગ સેન્ટર ભાવનગર
"શિવમ્ ગ્રુપ ટ્યુશન"
પ્લોટ નંબર 2556, રામ મંત્ર મંદિર પાસે ભાવનગર
પરેશ સર - 9925330581
મનસુખ સર - 9879273878